ગુજરાતી

માં અતઃની 2 મુખ્ય વ્યાખ્યા છે: અતઃ1અંતઃ2

અતઃ1

ક્રિયાવિશેષણ

 • 1

  તેથી કરીને.

 • 2

  અહીંથી.

 • 3

  આજથી.

મૂળ

सं.

ગુજરાતી

માં અતઃની 2 મુખ્ય વ્યાખ્યા છે: અતઃ1અંતઃ2

અંતઃ2

ક્રિયાવિશેષણ

 • 1

  શબ્દની પૂર્વે 'અંદરનું', 'વચમાં' એવા અર્થમાં (અઘોષ વ્યંજન પૂર્વે 'અંતર્' બદલે 'અંતઃરૂપ આવે છે.).

મૂળ

सं.