અંતઃપુર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતઃપુર

નપુંસક લિંગ

  • 1

    જનાનખાનું.

અતઃપર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતઃપર

અવ્યય

  • 1

    હવે પછી; આગળ.

મૂળ

सं.