અંતઃશત્રુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતઃશત્રુ

પુંલિંગ

  • 1

    અંદરનો-ઘરનો માણસ છતાં શત્રુ.

  • 2

    હૃદયમાં રહેલો દુશ્મન (કામ ક્રોધાદિ).