અતડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતડું

વિશેષણ

  • 1

    ભળી જાય નહીં એવું (માણસ).

  • 2

    તોછડું; વરવું.

મૂળ

અ+तट, प्रा.तड?