અતંત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતંત્ર

વિશેષણ

 • 1

  તાર વિનાનું (વાદ્ય).

 • 2

  નિરંકુશ.

 • 3

  તંત્ર વિનાનું; અવ્યવસ્થિત.

મૂળ

सं.

અત્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અત્તર

અવ્યય

 • 1

  અહીં.

મૂળ

सं. अत्र

અત્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અત્તર

નપુંસક લિંગ

 • 1

  પુષ્પાદિક સુગંધીદાર પદાર્થનો અર્ક.

મૂળ

अ. इत्र