અત્તરસાખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અત્તરસાખ

  • 1

    અત્રસાખ; 'અહીં મતું કે સાખ કરવી' એવા અર્થમાં દસ્તાવેજમાં આવે છે.