અત્તારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અત્તારી

પુંલિંગ

  • 1

    અત્તરવાળો; અત્તર બનાવનારો કે વેચનારો.

મૂળ

अ. अतार +ई