અતથ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતથ્ય

વિશેષણ & નપુંસક લિંગ

  • 1

    ખોટું; અસત્ય.

  • 2

    નિઃસાર.

મૂળ

सं.