અતનૂર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતનૂર્ણ

નપુંસક લિંગ

  • 1

    અતનુ-કોમળ નહિ એવું ઊર્ણ-ઊન; ખડબચડું-જાડું ઊન.

મૂળ

सं.