અતમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતમા

વિશેષણ

  • 1

    તમા વગરનું; લાપરવા.

સ્ત્રીલિંગ

  • 1

    તમાનો અભાવ; બેદરકારી.

મૂળ

અ+ अ. तमा