અંત્યજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંત્યજ

વિશેષણ

  • 1

    પંચમ વર્ણનું; અસ્પૃશ્ય ગણાતી વર્ણનું.

અંત્યજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંત્યજ

પુંલિંગ

  • 1

    એ વર્ણનો માણસ.