અત્યય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અત્યય

પુંલિંગ

  • 1

    અતિક્રમ; હદ બહાર જવું તે.

  • 2

    [કાળનું] પસાર થઈ જવું.

  • 3

    ધસારો.

  • 4

    અંત; નાશ; મરણ.

મૂળ

सं.