અંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતર

વિશેષણ

 • 1

  અંદરનું.

 • 2

  નજીકનું.

મૂળ

सं.

અંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતર

નપુંસક લિંગ

 • 1

  અંદરનો ભાગ.

 • 2

  અંતઃકરણ; મન.

 • 3

  અવકાશ; છેટું.

 • 4

  વચલો કાળ.

 • 5

  તફાવત.

 • 6

  ભેદ; જુદાઈ.

 • 7

  સમાસને અંતે 'અન્ય', 'બીજું' એવા અર્થમાં. ઉદા૰ 'રૂપાંતર'.

અંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતર

સ્ત્રીલિંગ

 • 1

  ('ખબર' જોડે) સમાચાર ઉદા૰ એની કાંઈ ખબર અંતર નથી.

અંતર્ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતર્

અવ્યય

 • 1

  'અંદરનું' 'અંદર આવતું' એવા અર્થમાં શબ્દની પૂર્વે.

મૂળ

सं.

અંત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંત્ર

નપુંસક લિંગ

 • 1

  આંતરડું.

મૂળ

सं.

અત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અત્ર

અવ્યય

 • 1

  અહીં.

મૂળ

सं.

અત્રે ની ગુજરાતીમાં વ્યાખ્યા

અત્રે

અવ્યય

 • 1

  અહીં.

મૂળ

सं. अत्र