ગુજરાતી

માં અતરંગની 3 મુખ્ય વ્યાખ્યા છે: અંતરંગ1અતરંગ2અતરંગ3

અંતરંગ1

વિશેષણ

 • 1

  નજીકનું; અંદરના ભાગનું.

 • 2

  આત્મીય; દિલોજાન.

 • 3

  વિશ્વાસુ.

નપુંસક લિંગ

 • 1

  અંદરનો ભાગ.

ગુજરાતી

માં અતરંગની 3 મુખ્ય વ્યાખ્યા છે: અંતરંગ1અતરંગ2અતરંગ3

અતરંગ2

વિશેષણ

 • 1

  તરંગ કે મોજાં વિનાનું; શાંત.

મૂળ

सं.

ગુજરાતી

માં અતરંગની 3 મુખ્ય વ્યાખ્યા છે: અંતરંગ1અતરંગ2અતરંગ3

અતરંગ3

વિશેષણ

 • 1

  અધ્ધર; ટેકા વિનાનું.

 • 2

  અલગ; ઇલાયદું.

મૂળ

हिं. લંગર ઉઠાવવું તે