અંતર્ગતકોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતર્ગતકોણ

પુંલિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    બે સુરેખાને ત્રીજી સુરેખાથી છેદતાં પહેલી બેની વચ્ચે ત્રીજીથી થતા ચાર કોણમાંનો દરેક; 'ઇન્કલૂડેડ એન્ગલ'.