અંતર્દશા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતર્દશા

સ્ત્રીલિંગ

 • 1

  અંદરની ખરી હાલત.

 • 2

  અંતરની-મનની સ્થિતિ.

 • 3

  જ્યોતિષશાસ્ત્ર​
  (માણસની સ્થિતિ ઉપર ) એક ગ્રહની મહાદશામાં આવતી બીજા ગ્રહોની ટૂંકી દશા.