અંતર્દાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતર્દાહ

પુંલિંગ

  • 1

    અંદરની ગરમી (તાવ, કામ, ઇત્યાદિની).

  • 2

    હૃદયની બળતરા-દાઝ.