અંતર્ભેદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતર્ભેદી

વિશેષણ

  • 1

    અંતરને ભેદે એવું; સોંસરું.

  • 2

    મન સમજી જનારું.