અંતર્ભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતર્ભાવ

પુંલિંગ

  • 1

    સમાવેશ; અંદર હોવાપણું.

  • 2

    અંતરની વૃત્તિ કે ભાવ.