અંતર્લાપિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતર્લાપિકા

સ્ત્રીલિંગ

  • 1

    અંદરના અક્ષરો અમુક રીતે ગોઠવવાથી બીજો અર્થ નીકળે એવી કાવ્યરચના.