અંતરવાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતરવાસ

નપુંસક લિંગ

  • 1

    શ્રાદ્ધ સરાવતાં ખભા ઉપર નાખવાનો લૂગડાનો કકડો.

મૂળ

सं. वासस