અંતરવાસિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતરવાસિની

સ્ત્રીલિંગ

  • 1

    અંતરમાં વસનારી; અંતરમાં વસતું.

પુંલિંગ

  • 1

    અંતર્યામી; પ્રભુ.