અંતરવાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતરવાસી

વિશેષણ

  • 1

    અંતરમાં વસતું.

પુંલિંગ

  • 1

    અંતર્યામી; પ્રભુ.