અંતરવાસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતરવાસો

નપુંસક લિંગ

  • 1

    વિવાહ વગેરે શુભકામોમાં વિધિ વખતે પાઘડીનો છેડો કાઢવામાં આવે છે તે (અંતરવાસો કરવો).

મૂળ

सं. अंतर+वासस