અંતરસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતરસ

નપુંસક લિંગ

  • 1

    પાણી કે ખોરાકનું શ્વાસનળીમાં પેસી જવું તે; અંતરાશ.

મૂળ

જુઓ અંતરાશ