અતરાપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતરાપી

વિશેષણ

  • 1

    ત્રાહિત; અજાણ્યું; પરાયું; બહારનું.

મૂળ

प्रा. अतर =સમુદ્ર પરથી?