અંતરાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતરાય

પુંલિંગ

  • 1

    અડચણ; વિઘ્ન.

  • 2

    જૈન
    આઠમાંનું એક પ્રકારનું કર્મ.

મૂળ

सं.