અંતરિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતરિત

વિશેષણ

 • 1

  વચ્ચે આંતરાની જેમ આવેલું.

 • 2

  ઢંકાયેલું; પડદા પાછળનું.

 • 3

  આંતરી લીધેલું.

 • 4

  વિયોજિત.

મૂળ

सं.