અંતર પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતર પડવું

  • 1

    બે વચ્ચે છેટું રહેવું.

  • 2

    તફાવત હોવો.

  • 3

    મનમાં જુદાઈ આવવી.