ગુજરાતી

માં અતલની 2 મુખ્ય વ્યાખ્યા છે: અતલ1અતુલ2

અતલ1

વિશેષણ

 • 1

  તળિયા વિનાનું; ઊંડું.

ગુજરાતી

માં અતલની 2 મુખ્ય વ્યાખ્યા છે: અતલ1અતુલ2

અતુલ2

વિશેષણ

 • 1

  તુલના વગરનું; અનુપમ.

 • 2

  તોલી ન શકાય એટલું; તોલ વગરનું; ઘણું જ.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  સાત પાતાળમાંનું એક.

મૂળ

सं.