અતુલ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતુલ્ય

વિશેષણ

  • 1

    તુલના વગરનું; અનુપમ.

  • 2

    તોલી ન શકાય એટલું; તોલ વગરનું; ઘણું જ.

મૂળ

सं.