અતળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતળ

વિશેષણ

  • 1

    તળિયા વિનાનું; ઊંડું.

નપુંસક લિંગ

  • 1

    સાત પાતાળમાંનું એક.

મૂળ

सं.