અંતેવાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતેવાસી

વિશેષણ

  • 1

    પાસે રહેનારું.

મૂળ

सं.

અંતેવાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતેવાસી

પુંલિંગ

  • 1

    (ગુરુની સમીપ રહેનાર) શિષ્ય.