અંતસ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતસ્થ

વિશેષણ

 • 1

  અંદર રહેલું; વચમાં રહેલું; અંદરનું.

 • 2

  વ્યાકર​ણ
  સ્વર અને વ્યંજન બંનેના ધર્મવાળો (અર્ધસ્વર).

અંતસ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતસ્થ

વિશેષણ

 • 1

  અંતે આવતું.

મૂળ

सं.