અતાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતાઈ

વિશેષણ

  • 1

    વગર ગુરુએ ભણેલો-બાહોશ (ગવૈયો).

મૂળ

સર૰ हिं. म. अ. अता=બક્ષિસ પરથી?