અતિઉપાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતિઉપાડ

પુંલિંગ

  • 1

    (બૅન્કમાં) જમા હોય તેથી વધુ ઉપાડવા તે; 'ઓવર-ડ્રૉઅલ'.