અતિકથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતિકથ

વિશેષણ

  • 1

    અવર્ણનીય; અકથનીય.

  • 2

    ન માની શકાય એવું; અશ્રદ્ધેય.

મૂળ

सं.