અતિક્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતિક્રમ

પુંલિંગ

  • 1

    હદ બહાર જવું તે.

  • 2

    [કાળનું] પસાર થઈ જવું.

  • 3

    ધસારો.

મૂળ

सं.