અતિતૃપ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતિતૃપ્ત

વિશેષણ

  • 1

    અતિશય તૃપ્ત-ધરાયેલું.

  • 2

    રશાયણવિજ્ઞાન
    વધારે પડતા દ્રાવ્ય પદાર્થવાળું (દ્રાવણ).

મૂળ

सं.