અતિતર્કિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતિતર્કિત

વિશેષણ

  • 1

    જેમાં અતિશય કે વધારે પડતો તર્ક દોડાવ્યો હોય એવું કેવળ તાર્કિક; 'ઍકેડેમિક'.

મૂળ

सं.