અતિથિદેવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતિથિદેવ

પુંલિંગ

  • 1

    (દેવ પેઠે પૂજ્ય) અતિથિ.

વિશેષણ

  • 1

    તેને દેવ પેઠે પૂજતું.