અતિદેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતિદેશ

પુંલિંગ

  • 1

    એક સ્થાનના ધર્મ કે નિયમનું બીજે સ્થાને આરોપણ.

  • 2

    મળતાપણા ઉપરથી અર્થને તાણીતૂસીને વધારવો તે.

મૂળ

सं.