અતિધર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતિધર્મ

પુંલિંગ

  • 1

    અતિશય કે આત્યંતિક ધર્મ.

  • 2

    ધર્મ ઉલ્લંઘી જતું-તેથી વિરુદ્ધ કામ.

મૂળ

सं.