અતિપત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતિપત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    અતિક્રમ; હદ બહાર જવું તે.

  • 2

    [કાળનું] પસાર થઈ જવું.

  • 3

    ધસારો.

મૂળ

सं.