અતિપ્રશ્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતિપ્રશ્ન

પુંલિંગ

  • 1

    અધિકાર કે મર્યાદા બહારનો પ્રશ્ન.

  • 2

    તર્કની છેવટની હદે જઈને વિચારાતો આત્યંતિક કે અંતિમ પ્રશ્ન.

મૂળ

सं.