અતિપ્રસંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતિપ્રસંગ

પુંલિંગ

  • 1

    વધારે પડતો સંબંધ.

  • 2

    હદ ઉપરાંતની છૂટ.

મૂળ

सं.