અતિપરિચય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતિપરિચય

પુંલિંગ

  • 1

    હદ કે મર્યાદા બહારનો વધારે પડતો પરિચય-સંબંધ કે ઓળખાણ.

મૂળ

सं.