અતિબલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતિબલા

સ્ત્રીલિંગ

  • 1

    એક વનસ્પતિ.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    વિશ્વામિત્રે રામને આપેલી એક અસ્ત્રવિદ્યા.

મૂળ

सं.