અંતિમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતિમ

વિશેષણ

  • 1

    છેલ્લું; છેવટનું.

  • 2

    સામે છેડે હોય એવું; જહાલ.

મૂળ

सं.