અતિમાત્રા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતિમાત્રા

સ્ત્રીલિંગ

  • 1

    અતિશય માત્રા કે માપ.

મૂળ

सं.